| નામ | શક્તિ 90મી પ્રાઇવેટ બાર્જ લોડીંગ જેટ્ટી. |
| સ્થળ | નયા બંદર, બેડી બંદર, જામનગર.
અક્ષાંશ : 22° – 33’ ઉ
રેખાંશ : 70° – 02’ પૂ
|
| સવલતનો પ્રકાર | ખાનગી જેટ્ટી |
| પ્રકાર | લાઇટરેજ |
| આપની દરિયાઇ સુવિધાઓ વિષે ટૂંકી માહિતી | 150 મીટર્સના બેક-અપ એરિયા સાથે 90 મીટર્સની પ્રાઇવેટ બાર્જ લોડીંગ જેટ્ટી. |
|---|
| સહાયરૂપ ઉદ્યોગની માહિતી | નજીકના પાવર પ્લાન્ટ્સને પુરવઠો પૂરા પાડવા આયાતી કોલસાનું સંચાલન. |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | આયાત : કોલસો
નિકાસ : પેટકોક, સલ્ફર |
|---|
| રેલ અને રોડ નેટવર્ક : | નજીકની રેલવે સાઇડીંગથી 6 કિમી
રાજ્યના ધોરીમાર્ગથી 16 કિમી. |
|---|
| સ્ટીમર્સ સાથે સંદેશાવ્યવહાર | વીએચએફ (VHF) દ્વારા |
|---|
| ચાર્ટ્સ | ઇન્ડિયન નેવલ હાઇડ્રોગ્રાફિક – 2027 |
|---|
| એન્કરેજ | રોઝી એન્કરેજ |
|---|
| ડ્રાફ્ટ | (બર્થીંગ સ્ટ્રાક્ચર, ટર્નીંગ સર્કલ અને ચેનલ પર) |
|---|
| પાઇલોટેજ | નહીં |
|---|
| મરિન લાક્ષણિકતાઓ (મીટર્સ) | એચએચડબ્લ્યુ(HHW), એમએચએચડબ્લ્યુ(MHHW), એમએલએચડબ્લ્યુ(MLHW), એમએચએલડબ્લ્યુ(MHLW), એમએલએલડબ્લ્યુ(MLLW), એમએસએલ(MSL) – મીટર્સમાં |
|---|
| હાર્બરની રચના | જેટ્ટીઓ/બર્થ્સની સંખ્યા, જેટ્ટીની લંબાઇ અને પહોળાઇની વિગતોનો સમાવેશ થવો જોઇએ. |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | પિરોટન લાઇટ હાઉસ
રોઝી લાઇટ હાઉસ |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો: | એસ્કેવેટર્સ, પે લોડર્સ વગેરે. |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન: | શૂન્ય |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | જેટ્ટીની લંબાઇ હાલની 90 મીટરથી વધારી 200 મીટર કરવાનું આયોજન. |
|---|
| વેબસાઇટ | |
|---|
| સંપર્કની માહિતી | ફોન : +91 22 2619063/22610687
ફેક્સ નં. : +91 22 22618371
ઇમેલ : mumbai@halarship.com |