| નામ | સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ (એસસીએલ) |
| સ્થળ | રેલવે સ્ટેશન પાસે, તા. રાણાવાવ, જિ. પોરબંદર
રાણાવાવ કો-ઓર્ડિનેટ્સ
અક્ષાંશ : 21’68’ ઉત્તર
રેખાંશ : 69’75’ પૂર્વ
|
| સવલતનો પ્રકાર | ખાનગી જેટ્ટી |
| પ્રકાર | બધા જ હવામાનમાં સીધું બર્થીંગ |
| આપની દરિયાઇ સુવિધાઓ વિષે ટૂંકી માહિતી | એસસીએલ ટીપીપી માટે કાચા માલની આયાત કરે છે.
એસસીએલ વિશેષ ન્યુમેટિક સિમેન્ટ કેરિયર્સમાં છૂટક સિમેન્ટની નિકાસ કરે છે. જમ્બો બેગ અને 50 કિગ્રાની બેગ્ઝમાં અને ક્લીન્કર બલ્કમાં |
|---|
| સહાયરૂપ ઉદ્યોગની વિગતો | લાગુ પડતું નથી |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | આયાત: કોલસો, બોક્સાઇટ, જિપ્સમ
નિકાસ: મોટા જથ્થામાં છૂટક સિમેન્ટ, બેગમાં, બલ્કમાં ક્લીન્કર. |
|---|
| રેલ અને રોડ નેટવર્ક : | રોડથી વાહનવ્યવહાર
બંદર પૂરતી પહોળાઇ ધરાવતા અને સમથળ ડામરના રોડથી દૂરવર્તી પ્રદેશો સાથે જોડાયેલો છે.
બધા જ હવામાનમાં કામગીરી કરતું બંદર પોરબંદર અને દરિયાઇ ધોરીમાર્ગથી ડામરના રોડ દ્વારા 5 કિમીના અંતરે છે જે 7 મીટરની પહોળાઇ ધરાવતો દ્વિમાર્ગીય છે.
પોરબંદર રાષ્ટ્રીય અને દરિયાકાંઠાના માર્ગો સાથે જોડાયેલું છે. નજીકના નગરો અને બંદરોથી તેનું અંતર નીચે મુજબ છેઃ:
મુંબઇ 940 કિમી, અમદાવાદ 425 કિમી, જામનગર 120 કિમી,
જુનાગઢ 120 કિમી, ભાવનગર 325 કિમી, ઓખા 140 કિમી,
વેરાવળ 125 કિમી, રાજકોટ 180 કિમી. રેલવે સાથે જોડાણ
પોરબંદર દેશની બ્રોડ ગેજ રેલવે લાઇન સાથે જોડાયેલું છે અને તે ટર્મીનેટીંગ સ્ટેશન છે. |
|---|
| સ્ટીમર્સ સાથે સંદેશાવ્યવહાર | મોબાઇલ દ્વારા |
|---|
| ચાર્ટ્સ | હાઇડ્રોગ્રાફિક ચાર્ટ ક્રમાંક 2040. |
|---|
| એન્કરેજ | અક્ષાંશ 21.38’58” ઉ, રેખાંશ 69’33’30” પૂ |
|---|
| ડ્રાફ્ટ | (બર્થીંગ સ્ટ્રક્ચર, ટર્નીંગ સર્કલ અને ચેનલ પાસે) બર્થ-9.5 મીટર્સ. ટર્નીંગ સર્કલ-9.5 મીટર્સ. ચેનલ-9.5 મીટર્સ. |
|---|
| પાઇલોટેજ | ઇન્ડિયન પોર્ટ એક્ટ 1908ની કલમ 31 હેઠળ પાઇલોટેજ ફરજિયાત છે. પાઇલોટની રાહ જોતા જહાજનું એન્કરિંગ બ્રેકવોટરના દક્ષિણ-પશ્ચિમ બાજુ અને જ્યાં પૂરતું પાણી હોય ત્યાંથી એક નોટિકલ માઇલ દૂર થવું જોઇએ.
દિવસ દરમિયાન જ પાઇલોટેજ શક્ય. રાતે પાઇલોટેજ પર પ્રતિબંધ |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ (મીટરમાં) | એચએચડબ્લ્યુ(HHW)-2.91, એમએચએચડબ્લ્યુ(MHHW)-2.66
એમએલએચડબ્લ્યુ(MLHW)-2.38
એમએચએલડબ્લ્યુ(MHLW)-1.46
એમએલએલડબ્લ્યુ(MLLW)-0.77
એમએસએલ(MSL)-1.82
એલએલડબ્લ્યુએસ(LLWS)-0.35 મીટર્સમાં |
|---|
| હાર્બરની રચના | જેટ્ટી/બર્થ – 1. લંબાઇ-150 મીટર્સ. પહોળાઇ-22.5 મીટર્સ. |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | એપ્રોચીસ:
હાર્બર કિનારથી 12.80 મીટર ઉંડાઇ સુધી 2625 મીટર લાંબા બ્રેકવોટરથી સુરક્ષિત છે.
પોરબંદર લાઇટ હાઉસ:
અક્ષાંશ : 21o 37’.33 ઉ
રેખાંશ : 69o 37’.17 પૂ
બ્રેકવોટરના અંત ભાગમાં ફ્લેશીંગ લાઇટ પર રાખવામાં આવી છે.
કરન્ટ
હાર્બરના ટાઇડલ કરન્ટ ખૂબ સામાન્ય શક્તિ ધરાવે છે, જે ½ નોટ્સથી વધારે નથી.
વેપાર માટેની પરવાનગી
પોરબંદરના પોર્ટ હેલ્થ ઓફિસર દ્વારા જારી. પરંતુ જો જહાજ યલો ફિવરના તેમજ જિગર ઇન્ફેક્શનના વિસ્તારમાંથી આવતા હોય તો પોર્ટ હેલ્થ ઓફિસર, કંડલા દ્વારા 30 દિવસમાં પરવાનગી અપાય છે.
ચોમાસું
15મી મેથી 15મી સપ્ટેમ્બર, કોઇ લાઇટરેજ વર્ક નહીં.
પવનની દિશા
એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ અને ઓક્ટોબરથી માર્ચ દરમિયાન, તે ઉત્તર/ઉત્તર-પૂર્વ. ભેજનું પ્રમાણ 75 થી 85 ટકા. ધુમ્મસનો ફેલાવો સામાન્ય અને તે દિશાસૂચન અટકાવતો નથી. |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો: | - સાઇલોઝમાંથી છૂટક સિમેન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (તેમાં એલિવેટર્સ, સ્ક્રૂ કન્વેયર,બેલ્ટ, કન્વેયર અને એરસ્લાઇડ્સનો સમાવેશ થાયછે).
- બેગ ફિલ્ટર્સ. એરેશન બ્લોઅર, બેગ ફિલ્ટર માટે કમ્પ્રેશર્સ, બોસર્સ માટે કમ્પ્રેસર.
- 1 ડીજી સેટ અને 11 કિલો વોટ પાવર સપ્લાય કનેક્શન
|
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન: | સ્ટોરેજ :
સ્ટોરેજ માટે જીએમબી ટ્રાન્ઝિટ ગોડાઉન/શેડ - કુલ 150મી x 18મી.
પ્રતિ 8500 ટન બલ્ક સિમેન્ટ સ્ટોરેજની ક્ષમતા ધરાવતા 2 સાઇલોઝ – કુલ 17000 મેટ્રિક ટન
જેટ્ટીની બાજુમાં ખુલ્લો સ્ટોરેજ એરિયા 78મી x 150મી. |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | લાગુ પડતું નથી |
|---|
| વેબસાઇટ | www.mehtagroup.com |
|---|
| સંપર્કની વિગતો | શ્રી એ. એસ. રાઠોર, સી. જનરલ મેનેજર
ફોન નં. : +91 2801 304210
મોબાઇલ નં. : +91 9979848751 |