| નામ | સ્ટીવડોરીંગ, હેન્ડલીંગ અને ટ્રાન્સપોર્ટેશન |
| સ્થળ | જયદીપ અસોશિએટ્સ પ્રા. લી., તા. માળીયા, જિ. રાજકોટ, નવલખી બંદર
અક્ષાંશ : 22o - 56' - 25" ઉત્તર
રેખાંશ : 70o - 23' - 24" પૂર્વ
ઓફિસઃ જયદીપ હાઉસ, સનાળા રોડ, મોરબી-363641, જિ. રાજકોટ (ગુજરાત)
|
| સવલતનો પ્રકાર | નવલખી બંદર ખાતે 200 ચો.મી.ના બેક-અપ એરિયા સાથે 76.5 મીટરની ખાનગી જેટ્ટી |
| પ્રકાર | લાઇટરેજ/બધા જ મોસમમાં |
| આપની દરિયાઇ સુવિધાઓ વિષે ટૂંકી માહિતી | લાગુ પડતું નથી |
|---|
| સહાયરૂપ ઉદ્યોગની વિગત | લાગુ પડતું નથી |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | આયાત : કોલસો
નિકાસ : મીઠું |
|---|
| રેલ અને રોડ નેટવર્ક : | રેલ અને રોડ બંને સુવિધા ઉપ્લબ્ધ |
|---|
| સ્ટીમર્સ સાથે સંદેશાવ્યવહાર | વીએચએફ (VHF) અને મોબાઇલ નેટવર્ક |
|---|
| ચાર્ટ્સ | લાગુ પડતું નથી |
|---|
| એન્કરેજ | ઓટીબી (OTB) & નવલખીમાં ઇનર |
|---|
| ડ્રાફ્ટ | એન્કરેજ પોઇન્ટ પર 9 થી 12 મીટર |
|---|
| પાઇલોટેજ | પોર્ટ ઓથોરિટી (જીએમબી) દ્વારા સેવા આપવામાં આવે છે |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ (મીટરમાં) | એમએચડબ્લ્યુએસ(MHWS) : 6.70 મીટર્સ
એમએચડબ્લયુએન(MHWN): 5.70 મીટર્સ
એમએલડબ્લ્યુએસ(MLWS) : 1.80 મીટર્સ
એમએલડબ્લ્યુએન(MLWN) : 0.80 મીટર્સ
એમએસએલ(MSL) : 3.90 મીટર્સ |
|---|
| હાર્બરની રચના | 200 ચો.મી. બેક-એપ એરિયાના લાભ સાથેની 76.5 મીટરની ખાનગી જેટ્ટી અને ઓછા દરિયાઇ મોજા સમયે પાણીનું સ્તર પ્રાપ્ય |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | એન્કરેજ ટુના બોઇથી 32 કિ.મી.ના અંતરે છે જે પરંપરાગત રીતે પાઇલોટ્સ માટેનું બોર્ડીંગ સ્ટેશન છે. પાઇલોટ સ્ટેશન માટેનું સ્થળઃ
અક્ષાંશ : 22o - 55' - 07" ઉત્તર
રેખાંશ : 70o - 07' - 01" પૂર્વ |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | બાર્જીસ, ક્રેન્સ, એક્સ્કેવેટર, પે લોડર્સ, ડમ્પર્સ અને અન્ય માલ ઉંચકવાની કે તબદીલ કરવાના સાધનો. |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન | નવલખી ખાતે બાંધેલુ અને આચ્છાદિત/બધી જ મોસમમાં કામગીરી કરે તેવું ગોડાઉન બંદરના પ્રાંગણમાં કાર્ગોના સંગ્રહ માટે પૂરતું છે. |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | યાંત્રિક રીતે સંચાલિત સાધનોની મદદથી ઝડપથી લોડિંગ અને અનલોડિંગની સુવિધા ઉભી કરવાનું આયોજન છે. |
|---|
| વેબસાઇટ | www.jaydeepgroup.com |
|---|
| સંપર્ક અંગેની માહિતી | જયદીપ અસોશિએટ્સ પ્રા. લી.
જયદીપ હાઉસ, સનાળા રોડ, મોરબી-૩૬૩૬૪૧, જિ.રાજકોટ (ગુજ.)
ફોન ન +91 2822 230303, 233033, 222803
ફેક્સ : +91 2822 230304
મેલ : jaydeepu@sify.com, dujadeja@jaydeepgroup.com
મોબાઇલ. શ્રી ડી. યુ. જાડેજા (ડિરેક્ટર) +91 9825222803
શ્રી અશ્વિનસિંહ યુ. જાડેજા (ડિરેક્ટર) +91 9825223949 |