જખૌ સોલ્ટ જેટ્ટી
જખૌ એ ભારતના પશ્ચિમ કિનારે કચ્છની ખાડીમાં ગોડિયા ખાડીમાં આવેલું સાનુકુળ મોસમનું લાઇટરેજ બંદર છે. ખારો ક્રિકના દક્ષિણ-પૂર્વમાં જખૌ લાઇટ હાઉસના પશ્ચિમે 10 નોટિકલ માઇલ પોઇન્ટ પર એન્કરેજ પોઇન્ટ આવેલો છે, જે અક્ષાંશ : 230 11' ઉ, રેખાંશ : 680 26' પૂ. પર સ્થિત છે. 5 નોટિકલ માઇલ લાંબી દિશાસૂચન માટેની ચેનલમાં રાત-દિવસ કામગીરી માટે ફેરવે બોઇથી જખૌ જેટ્ટી સુધી લાલ અને લાલા રંગના મરિન લેન્ટર્સ નાખવામાં આવ્યા છે. કેપ્ટીવ જેટ્ટી પર બાર્થ બર્થ માટે કોઇ પાઇલોટેજની જરૂર નથી.
| નામ | જખૌ સોલ્ટ જેટ્ટી |
| સ્થળ | ફિશરીઝ હાર્બરની બાજુમાં, જખૌ અબડાસા (તાલુકો), કચ્છ (જિ.) ગુજરાત
અક્ષાંશ 23 14મી ઉ, રેખાંશ 68 35મી પૂ |
| સવલતનો પ્રકાર | કેપ્ટીવ બાર્જ જેટ્ટી |
| સહાયરૂપ ઉદ્યોગની વિગતો | મીઠું |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | ફક્ત મીઠાની નિકાસ. |
|---|
| વેસલનો પ્રકાર (શીપયાર્ડના કિસ્સામાં) | લાગુ પડતું નથી |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | જખૌથી ભૂજનું અંતર 120 કિમી છે, અને સૌથી નજીકનું રેલવે સ્ટેશન ભૂજ છે, જે જખૌ બંદરથી 120 કિમી દૂર છે.આ બંદર જખૌ ગામથી લગભગ 12 કિમી દૂર આવેલું છે. બંદર જખૌ ગામથી રોડ માર્ગે જોડાયેલું છે. જખૌ સોલ્ટ જેટ્ટી રાજ્યના ધોરીમાર્ગ એનએચ 8એથી સીધી જોડાયેલી છે જે બંદરથી 27 કિ.મી. દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ ભૂજ 120 કિમીના અંતરે છે. |
|---|
| સ્ટીમર્સ સાથે સંદેશાવ્યવહાર | વીએચએફ (VHF), ચાર્ટ: INO202 જખૌ થી દ્વારકા |
|---|
| એન્કરેજ | જખૌ લાઇટ હાઉસથી 10 નોટિકલ માઇલ પશ્ચિમે |
|---|
| ડ્રાફ્ટ | જેટ્ટી ખાતે 8 મીટર અને ચેનલમાં આશરે 4 મીટર્સ |
|---|
| પાઇલોટેજ | જરૂરી નથી |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ (મીટર્સમાં) | મોજાની સપાટી નીચી આવી છે તે સપાટી 3.46 મીટર્સ છે
એચએચડબ્લ્યુ(HHW) +4.90 મી, એમએચએચડબ્લ્યુ(MHHW) +3.35 મી,
એમએલએચડબ્લ્યુ(MLHW) +2.65મી, એમએચએલડબ્લ્યુ(MHLW) +1.43મી
એમએલએલડબ્લ્યુ(MLLW)+0.64મી |
|---|
| હાર્બરની રચના | 65 મીટર લંબાઇ અને 13 મીટરની પહોળાઇ સાથેની એક બર્થ |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | વીએચએફ (VHF), એઆઇએસ(AIS), રડાર |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | ફક્ત મીઠા માટે કન્વેયર બેલ્ટ લોડીંગ સિસ્ટમ |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન્સ | ખુલ્લામાં સંગ્રહની વ્યવસ્થા |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | લોડીંગ માટે નવી કન્વેયર બેલ્ટ સિસ્ટમ સાથે જેટ્ટીનું વિસ્તરણ |
|---|
| વેબસાઇટ | www.archeangroup.com |
|---|
| સંપર્ક અંગેની માહિતી | પ્લોટ નં.ડી4, એનયુ 10/બી, લાયન્સ ક્લબ,
શક્તિ નગર, ગાંધીધામ 370201,
જિ. કચ્છ, ગુજરાત. |