અલંગ ખાતે કામગીરી માટે નીચે મુજબની સંસ્થાઓને જીએમબી દ્વારા જમીન/મકાન ફાળવણી કરી નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
- ફાયર સ્ટેશન
- પોલીસ સ્ટેશન
- પોસ્ટ ઓફીસ
- બેંક
- ટેલીફોન એક્ષ્ચેંજ
- હોસ્પિટલ
- ૧૦૮ અમ્બુલનસ
- જાહેર સૌચાલયોના કોમ્પલેક્ષ
- કસ્ટમ/એકસાઇઝ ઓફીસ
- મદદનીશ શ્રમ આયુકતની કચેરી
- નાયબ ઔદ્યોગિક સુરક્ષા અને નિયામક, આરોગ્યની કચેરી
- નિર્દિષ્ટ વિસ્તાર અધિકારીની કચેરી
- ભાવનગર બ્લડ બેન્ક (સંચાલિત શાખા)
- રેડ ક્રોસ હોસ્પિટલ
- તાલીમ સહ કલ્યાણ સંકુલ
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધા
- લાઇટ હાઉસ