વ્યૂહાત્મક પ્રોજેક્ટ
સમગ્ર ભારતમાં ગુજરાત ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને અહીં મોટી સંખ્યામાં કૌશલ્યપ્રાપ્ત કામદારોનો વિશાળ સ્રોત ઉપલબ્ધ છે. અહીં સૌથી શ્રેષ્ઠ વિકસિત ઔદ્યોગિક માળખું છે અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે.
ભારતમાં સૌથી વધુ લાંબા દરિયા કિનારાના વ્યૂહાત્મક લાભ ઉઠાવવા તથા દરિયા કિનારાના વિસ્તારોને ગુજરાતના ગ્રોથ એન્જિન બનાવવા માટે જીએમબી વિવિધ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ સાથે રાજ્યના દરિયાકાંઠાને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે ગુજરાત સરકારે વિવિધ વ્યૂહો અને નવીન પહેલ કરી છે.
જીએમબીના વિવિધ વિભાગોએ નીચે મૂજબની વ્યૂહાત્મક પહેલ કરી છે અને તેની વિગતો આ મૂજબ છેઃ