પોરબંદરએ બારમાસી તેમજ ૫૦,૦૦૦ DWT ક્ષમતાના જાહાજો લાંગરી શકાય તેવી સુવિધા ધરાવે છે. જે સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ કાંઠા પર અને ભારતના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં આવેલું છે