માંડવી બંદર ઋતુ આધારિત લાઇટરેજ બંદર છે. જે રૂકમાવતી નદીના મુખ ઉપર કચ્છના અખાતમાં ભારતની પશ્ચિમે આવેલું છે.