જીએમબી માલિકીના બંદરો
ગુજરાત મેરીટાઇમ બોર્ડએ ગુજરાત સરકારનું જાહેર સાહસ/ ગુજરાત સરકારની વૈધાનિક સંસ્થા છે. જે ગુજરાતના કુલ ૪૮ બંદરોના વહીવટ અને સંચાલનની જવાબદારી સંભાળે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારક્ષેત્ર નીચેના બંદરોને ૧૦ બંદરોના જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને તે દરેકના બંદર સંરક્ષક અથવા બંદર અધિકારી નિમણૂંક કરેલ છે.