કેપ્ટિવ જેટીસ
બંદરો આધારિત ઔદ્યોગિક નિગમોના વિકાસ માટે ખાનગી સંસ્થાઓના જેટી બાંધવા માટેની પરવાનગીઓ આપવામાં આવે છે. જેમાં કંપનીના માલ-સામાનને આયાત-નિકાસ કરવાની સુવિધાઓ મળે છે તેમજ નિયત કરેલ નિતી મુજબ BOMT મૉડેલમાં પરવાનગીઓ આપવામાં આવે છે.
પ્રોત્સાહનો
| પ્રોજેક્ટ માળખું | BOMT (Build, Operate, Maintain and Transfer) |
| પોર્ટ ચાર્જિસ | વાટુજ ચાર્જિસમાં રાહત |
| ઓપરેશનલ સ્વતંત્રતા | તમામ સ્વતંત્રતા |
| ધિરાણકર્તા રક્ષણ | હા |
| લીઝ પીરિયડ | +૨૫ વર્ષ |
| ભવિષ્યનું વિસ્તરણ | હા |
હાલમાં, ગુજરાતના દરિયાકિનારે ૩૦ સ્વવપરાશ માટેની જેટ્ટીઓ કાર્યરત છે. નીચેની કંપનીઓએ ગુજરાતના દરિયાકિનારે તેમની સ્વવપરાશ માટેની જેટ્ટીઓની સ્થાપના કરી છે.
| ક્રમ | કંપનીના નામ | સ્થાન | જેટી નો પ્રકાર |
| ૧ | શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ | સિક્કા | સિમેન્ટ |
| ૨ | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન | સિક્કા | એમોનિયા |
| ૩ |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ | મગદલ્લા | ઇથિલિન જેટી |
| ૪ |
ગુજરાત અંબુજા સિમેન્ટ કંપની લિમિટેડ | મગદલ્લા | સિમેન્ટ જેટી |
| ૫ |
લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ | મગદલ્લા | સિમેન્ટ જેટી |
| ૬ |
ગુજરાત અંબુજા સિમેન્ટ કંપની લિમિટેડ (જુની જેટી) | મૂળદ્વારકા | સિમેન્ટ |
| ૭ |
એસ્સાર સ્ટીલ લિમિટેડ | મગદલ્લા | સ્પોન્જ આયર્ન |
| ૮ |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ | મગદલ્લા | એસપીએમ |
| ૯ |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ | મગદલ્લા | ઇ.ડી.સી. - આરઓઆરઓ |
| ૧૦ |
આઈ.પી.સી.એલ (હવે આર.આઈ.એલ) | દહેજ | પ્રવાહી જેટી |
| ૧૧ |
અલ્ટ્રા ટેક સિમેન્ટ લિમિટેડ | કોવાયા | સિમેન્ટ જેટી |
| ૧૨ |
જી.એ.સી.એલ. (નવી જેટી) | મૂળદ્વારકા | સિમેન્ટ |
| ૧૩ |
રિલાયન્સ પોર્ટસ એન્ડ ટર્મિનલ લિમિટેડ. | સિક્કા | આરઓ-આરઓ |
| ૧૪ |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ | મગદલ્લા | II ગેસ જેટી |
| ૧૫ |
દહેજ બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ | દહેજ | જનરલ કાર્ગો |
| ૧૬ |
આર.પી.ટી.એલ- 4 ટેન્કર બર્થ | સિક્કા | પ્રવાહી કાર્ગો |
| ૧૭ |
રિલાયન્સ પોર્ટસ એન્ડ ટર્મિનલ લિમિટેડ (SBMs) | સિક્કા | એસ.પી.એમ – ૨ નંગ |
| ૧૮ |
એસ્સાર એલ.પી.જી. જેટી | મગદલ્લા | એલ.પી.જી. |
| ૧૯ |
સંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. | જખૌ | સિમેન્ટ / કલીકર |
| ૨૦ | આર.પી.ટી.એલ. – એસ.પી.એમ નંબર. ૫ | સિક્કા | એસ.પી.એમ |
| ૨૧ | આર.પી.ટી.એલ. – એસ.પી.એમ નંબર. ૪ | સિક્કા | એસ.પી.એમ |
| ૨૨ | આર.પી.ટી.એલ. - એસ.પી.એમ નંબર. ૩ | સિક્કા | એસ.પી.એમ |
| ૨૩ |
એસ્સાર સ્ટીલ લિમિટેડ (૧ એક્સ્ટેંશન) | મગદલ્લા | સ્પોન્જ આયર્ન |
| ૨૪ | બોરલ – એસ.પી.એમ | સિક્કા | ક્રૂડ તેલ |
| 25 |
ઈ.બી.ટી.એલ (૨ એક્સ્ટેંશન) | મગદલ્લા | કોલ,સ્પોન્જ આયર્ન |
| ૨૬ | આર.પી.ટી.એલ. - ફિફ્થ બેર્થ પર પ્રોડક્ટ જેટી | સિક્કા | પ્રવાહી કાર્ગો |
| ૨૭ | કેઇર્ન એનર્જી ભારત પ્રા. લિમિટેડ | ભોગટ | ક્રૂડ તેલ |
| ૨૮ |
અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ | ખારો ક્રીક | સિમેન્ટ / કોલ |
| ૨૯ | વદરાજ સિમેન્ટ લિમિટેડ | ખારો ક્રીક | સિમેન્ટ / કોલ |
| ૩૦ | એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ(૩ એક્સ્ટેંશન) | મગદલ્લા | બલ્ક કાર્ગો |