એચએચડબ્લ્યુઓએસટી (HHWOST) - 06.19 મી, એચડબ્લ્યુઓએસટી (HWOST) - 05.49 મી, એચડબ્લ્યુઓએનટી (HWONT) - 04.27 મી, એલડબ્લ્યુઓએનટી (LWONT) - 01.22 મી, એલડબ્લ્યુઓએસટી (LWOST) - 00.59 મી
ભરતી-ઓટની મર્યાદાઓને કારણે, બાર્જિસ માટે કામકાજના કલાકો નીચે મુજબ છે :
- બેડી બંદર : 2 થી 3 કલાકો
- નવું બંદર : 3 કલાકો
- રોઝી પિઅર : સતત