| નામ | એપીએમ ટર્મીનલ્સ પીપાવાવ |
| સ્થળઃ (જિલ્લા અને તાલુકાની વિગતો સાથે સરનામું) તથા અક્ષાંશ - રેખાંશ | ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ, પોસ્ટઃ ઉછૈયા વાયા રાજુલા, જિલ્લોઃ અમરેલી, પીનઃ 365560, ગુજરાત,
અક્ષાંશઃ20° 54' ઉ,
રેખાંશ 071° 30' પૂ. |
| સવલતનો પ્રકાર (સ્વવપરાશ માટેની જેટ્ટી/પીપાવાવ જેટ્ટી/ પીપાવાવ બંદર/ શીપયાર્ડ) | ખાનગી બંદર |
|---|
| સવલતનો પ્રકાર (સીધું બર્થીંગ/ લાઇટર એજ/ બારમાસી બંદર/ ફેર-હવામાન) | બારમાસી બંદર |
| તમારી દરિયાઇ સુવિધા વિશે ટૂંકાણમાં જણાવો. | વર્તમાન સમયમાં બર્થ્સની સંખ્યા 1થી 5 છે, જે એલઓએ (LOA) 335 મીટર્સ ડ્રાફ્ટ 14.5 મીટર્સ સુધીના કન્ટેનર વેસલ્સ, એલઓએ (LOA) 240 મીટર્સ સુધીના બલ્ક કેરિયર, એચડબલ્યુ (HW) અને એલપીજી ટેન્કર્સ એલઓએ (LOA) 170 મીટર્સ ઉપર 13.5 મીટર, ડ્રાફ્ટઃ 12.0 મીટર્સ, 4000 મીટર્સની લંબાઇ અને 390 મીટર્સની પહોળાઇ ધરાવતી ચેનલ. બર્થના ટર્નિંગ સર્કલનું કદ 550 મીટર્સ અને ઉંડાઇ 1.5 મીટર્સ ડ્રાફ્ટ્સને સમાવી શકે તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. |
| સહાયરૂપ ઉદ્યોગો અંગેની વિગતોઃ (જો શક્ય હોય તો) |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ |
|---|
| આયાત | કોલસો, ખાતર, સ્ટીલ પ્લેટ્સ, સ્ટીલ કોઇલ્સ, કન્ટેનર્સ, મિક્સ એલપીજી, પ્રોજેક્ટ કાર્ગો, લાઇમ સ્ટોન, બોક્સાઇટ, સોડા એશ, આયર્ન ઓર ફાઇન્સ/ પેલેટ્સ, જીપ્સમ. |
|---|
| નિકાસ | કન્ટેનર્સ, સીમેન્ટ, સ્ટીલ કોઇલ્સ, સ્ટીલ પ્લેટ્સ, પ્રોજેક્ટ કાર્ગો, સોડા એશ, ક્લિન્કર્સ, આયર્ન ઓર ફાઇન્સ/ પેલેટ્સ, ઘઉં, મકાઇ. |
|---|
| નિર્માણ કરાયેલી વેસલ્સનો પ્રકારઃ (શીપયાર્ડના કિસ્સામાં) | લાગુ પડતું નથી. |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | પીપાવાવ બંદરથી સુરેન્દ્રનગર વચ્ચે 269 કિમી પીઆરસીએલ કન્ટેક્ટિવિટી. વિવિધ આઇસીડી (ICD) અને ઉત્તરમાં સીએફએસ (CFS) તથા ઉત્તર પશ્ચિમ ભારત સાથે સીધું જોડાણ. નેશનલ હાઇવે 8-ઇ સાથે રોડ નેટવર્ક જોડાણ. |
|---|
| સ્ટીમરો સાથે સંદેશાવ્યવહાર | વીએચએફ સીએચ – 16/71 (VHF Ch-16/71) |
|---|
| ચાર્ટ્સ | ઇન્ડિયન હાઇડ્રોગ્રાફિક ચાર્ટ્સ 2100 – પીપાવાવ બંદર તરફ આગમન. |
|---|
| એન્કરેજઃ | વેસલે સવાઇ બેટ લાઇટ હાઉસ તરફથી દક્ષિણ/દક્ષિણ પૂર્વ તરફ લંગારવું જોઇએ. બંદર નિયંત્રક પાસેથી માર્ગદર્શન મેળવવું જોઇએ. |
|---|
| ડ્રાફ્ટ (બર્થીંગ સ્ટ્રક્ચર, ટર્નિંગ સર્કલ અને ચેનલ ઉપર) | બર્થ ઉપર ડ્રાફ્ટ્સ 1,2 અને 3: 13.5 મીટર, બર્થ 4 ઉપર 14.5 મીટર, બર્થ – 5: 12 મીટર, ઇનર ચેનલ ઉપર 13.5 મીટર, ટર્નિંગ સર્કલ ઉપર 13.5 મીટર |
|---|
| પાઇલોટેજ | પીપાવાવ બંદર સાથે સંપર્ક કરતાં તમામ વેસલ્સ માટે પાઇલોટેજ ફરજિયાત છે. |
|---|
| દરિયાણ લાક્ષણિકતાઓઃ એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) - મીટરમાં | ભરતીની લઘુત્તમ રેન્જ -0.50 મીટર અને મહત્તમ +4.12 મીટર્સ. |
|---|
| હાર્બરની રચનાઃ તેમાં જેટ્ટીઓની સંખ્યા/બર્થ્સ, જેટ્ટીઓની લંબાઇ અને પહોળાઇ. | કુલ 5 બર્થ્સ ઉપલબ્ધ છે, જેના નામ જીપી (GP)- 1, એલઓએઃ (LOA) 309.5 મીટર્સ જીપી (GP )- 2, એલઓએઃ (LOA) 187.5 મીટર્સ, એલપીજી બર્થ્સ, એલઓએઃ (LOA) 242 મીટર્સ. |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | પાઇલોટેજ માટે ચેનલ માર્ક કરવા લાઇટેડ બોયુની ગોઠવણ. ચેનલને 010° T સીંગલ લીડીંગ લાઇટ સાથે માર્ક કરાયેલી છે. |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | 8 ક્વે ક્રેન્સ અને કન્ટેનરના સંચાલન માટે 18 આરટીજી (RTG) |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન્સ |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | આગામી નવું કન્ટેનર બર્થ નં. 5 અને લિક્વિડ બર્થ |
|---|
| વેબસાઇટ | www.pipavav.com |
|---|
| સંપર્ક અંગેની માહિતી | બંદર નિયંત્રક: +91 9904086633,
હાર્બર માસ્ટર : +91 9723554404,
પી.એફ.એસ.ઓ : +91 9824451869 |