Skip to
Main Content
Screen
Reader Access
-A
A
+A
Book tickets for Ghogha-Hazira RO-PAX Ferry Services
.
Search Button
English
GMB
Toggle navigation
અમારી કાર્ય વ્યવસ્થા
નિરીક્ષણ
દ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો
બોર્ડના સભ્યો
વહીવટી માળખું
જીએમબી ના વિભાગો
જીએમબી સાથે વ્યવસાય
નીતિ માળખું
વિકાસ માટે નમૂનાઓ
દર-સૂચિ
મહત્વપૂર્ણ પરિપત્ર/માહિતી
GMB Port Operations & Financial Management System
માળખાકિય સવલતોનો
વિકાસ
જીએમબીની ક્ષેત્રમર્યાદા
જીએમબી માલિકીના બંદરો
ગ્રીનફીલ્ડ બંદરો
કેપ્ટિવ જેટીસ
ખાનગી જેટીસ
શિપ યાર્ડ્સ
શિપ રિસાયક્લિંગ યાર્ડ્સ
છેલ્લા માઈલનું જોડાણ
વ્યૂહાત્મક પ્રોજેક્ટ
કાર્ય સિધ્ધિ
એવોર્ડ
હેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી
સંપર્ક સેતુ
સંપર્ક કરો
અભિપ્રાય અને પૂછપરછ
પ્રશ્નોત્તરી
ઉપયોગી કડીઓ
માહિતી મેળવવાનો અધિકાર
Search
Search Button
મુખ્ય પૃષ્ઠ
અમારા વિષે
નિરીક્ષણ
દ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો
બોર્ડ સભ્યો
વહીવટી માળખું
જીએમબી ના વિભાગો
જીએમબી સાથે વેપાર
નીતિ માળખું
વિકાસ માટે નમૂનાઓ
દર-સૂચિ
મહત્વપૂર્ણ પરિપત્ર/માહિતી
GMB Port Operations & Financial Management System
આધારરૂપ વ્યવસ્થા
જીએમબીની ક્ષેત્રમર્યાદા
જીએમબી માલિકીના બંદરો
ગ્રીનફીલ્ડ બંદરો
કેપ્ટિવ જેટીસ
ખાનગી જેટીસ
શિપ યાર્ડ્સ
શિપ રિસાયક્લિંગ યાર્ડ્સ
છેલ્લા માઈલનું જોડાણ
વ્યૂહાત્મક પ્રોજેક્ટ
સિદ્ધિઓ
એવોર્ડ
Hand Holding at GMB
મદદ ડેસ્ક
સંપર્ક કરો
અભિપ્રાય અને પૂછપરછ
પ્રશ્નોત્તરી
ઉપયોગી કડીઓ
માહિતી મેળવવાનો અધિકાર
અમારા વિષે
Vision, Mission and Objectives
Print
Share this
Overview
Vision, Mission and Objectives
બોર્ડના સભ્યો
Organization Chart
જીએમબી ના વિભાગો
દુરદ્રષ્ટિ અને મિશન
ભારતના સૌથી લાંબા દરિયાકિનારાની વ્યૂહાત્મક સ્થિતીનો લાભ મેળવવો અને દરિયાકિનારાના વિસ્તારોને રાજ્યના વિકાસની ધુરા બનાવવા તેમનો વિકાસ સાધવો.
સ્પર્ધાત્મક સેવાઓ અને સમયસરના માળખાકીય વિકાસ દ્વારા બહુવિધ ઉપયોગ ધરાવતા બંદરો, હેરફેર સેવાઓ અને શિપીંગ સંબંધિત ઉદ્યોગોને ટકી રહેવામાં તથા આગળ વધવામાં મદદ કરવી.
ઉદ્દેશો
મહત્તમ લાભ
ગુજરાતના બંદરોના લાભો અને વ્યૂહાત્મક અનુકૂળતામાં વધારો કરવો
ટ્રાફિકમાં વધારો
ગુજરાતના બંદરો પર મહત્તમ ટ્રાફિક મેળવવો અને જી.એમ.બી. બંદરો પર કન્ટેઇનર ટ્રાફિકમાં વધારો કરવો.
સ્થિતી મજબૂત કરવી
જી.એમ.બી. બંદરો પર લિક્વીડ અને બલ્ક કાર્ગો કન્ટેઇનર ટ્રાફિકમાં તેની ભૂમિકા મજબૂત કરવી રાજ્યનો મુખ્ય કેન્દ્ર તરીકે વિકાસ ગુજરાતને શીપબિલ્ડીંગ/રિપેરીંગના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવવું.
રાજ્યનો મુખ્ય કેન્દ્ર તરીકે વિકાસ
ગુજરાતને શીપબિલ્ડીંગ/રિપેરીંગના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવવું.
વિકાસને પ્રોત્સાહન
રો-રો ફેરી ટર્મિનલ સેવાઓ, જેટ્ટી સેવાઓ, મરિન ટુરીઝમ, લોજિસ્ટીક પાર્ક જેવી બંદર આધારિત સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવુ.
રોકાણને પ્રોત્સાહન
આનુષંગિક સેવાઓ, પ્રોપર્ટી અને માળખાકીય સેવાઓ દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવું
પર્યાવરણનું સંરક્ષણ
જૈવિક સમતુલાની ખાતરી અને તેનું રક્ષણ તથા સામાજિક અને પર્યાવરણને લગતા હકોનું રક્ષણ.
નવીનીકરણ
બધા જ બંદરો પર નવીનીકરણ કરવું અને અદ્યતન તકનીકોને અમલમાં મુકવી
સલામત પર્યાવરણ
કામગીરીની બધી જ કક્ષાએ સલામતી અને સુરક્ષાની ખાતરી કરવી.