વેરાવળ બંદર હવામાન આધારિત લાઇટરેજ બંદર છે. જે સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ અને ભારતના પશ્ચિમ કાંઠા ઉપર આવેલું છે.