| સુવિધાનું નામ | અદાણી પેટ્રોનેટ પોર્ટ (દહેજ) પ્રાઇવેટ લિમિટેડ |
| સ્થળ | દહેજ |
| સરનામુ | અદાણી પેટ્રોને (દહેજ) પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ
પીઓઃ લાખીગામ, તાલુકો – વાગ્રા, વાયા દહેજ,
જિલ્લો ભરૂચ – ૩૯૨૧૩૦ |
|---|
| અક્ષાંશ અને રેખાંશ | અક્ષાંશ - - 21 Deg 41.00’ ઉ, રેખાંશ - 072 Deg 30.37’ પૂ. |
| સુવિધા | સોલીડ કાર્ગો પોર્ટ ટર્મીનલ |
| તમારી દરિયાઇ સુવિધા અંગે ટૂંકાણમાં વર્ણન કરો | અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (APPPL) એ અદાણી જૂથ અને પેટ્રોનેટ એનએજી લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.- ખંભાતના અખાતમાં વ્યૂહાત્મક સ્થળે આવેલું હોઇ ગુજરાત, મહારાષ્ટ્ર (ઉત્તર) અને મધ્યપ્રદેશના વિશાળ ઔદ્યોગિક વિસ્તારો તેનો ઉપયોગ કરે છે.
- દહેજના જીએમબી બંદરમાં એકમાત્ર વાણિજ્યિક ટર્મીનલ કે જે બલ્ક/બ્રેક બલ્કમાં સોલીડ કાર્ગો અને પ્રોજેક્ટ કાર્ગોનું સંચાલન કરે છે.
- દર કલાકે 4200 એમટીના દરે અત્યંત ઝડપથી જંગી માત્રામાં કોલસાના સંચાલન માટે કન્વેયર અથવા સંચાલન સિસ્ટમ સાથેની સંપૂર્ણપણે મીકેનાઇઝ્ડ બર્થ્સ.
- બે ઉંડા ડ્રાફ્ટ બર્થ્સ કે જે વિશાળ કદની વેસલ્સનું સંચાલન કરી શકે.
- ભારતના પશ્ચિમ કાંઠે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતમાં આ બંદર આવેલું છે.
|
|---|
| સંચાલિત કોમોડિટીઝના પ્રકારોઃ | બંદરનું માળખું બલ્ક (સૂકા), બલ્ક અને પ્રોજેક્ટ કાર્ગોના સંચાલન માટે સક્ષમ છે. ચોવીસ કલાક કાર્ગો કામગીરી (લોડીંગ અને અનલોડીંગ). |
|---|
| બાંધવામાં આવેલી વેસલ્સનો પ્રકારઃ | લાગુ પડશે નહીં |
|---|
| રેલ અને રોડ નેટવર્કઃ | રેલ
દહેજ એપીડીપીપીએલ (APDPPL) જોડાણ માટેનું નજીકનું રેલવે સ્ટેશન છે. દહેજ પશ્ચિમ રેલવે નેટવર્કનો હિસ્સો છે. ભારતીય રેલવે મુખ્ય વેસ્ટર્ન રેલવે અને દહેજ વચ્ચેના જોડાણને બ્રોડગેજ સિસ્ટમમાં પરિવર્તિત કરી રહી છે. એપીડીપીપીએલ (APDPPL) બંદર અને દહેજ રેલવે યાર્ડ વચ્ચેના અંતરને ખાનગી રેલવે નેટવર્ક દ્વારા જોડે છે.
માર્ગ
42 કિમી લાંબો ચાર લેનનો ધોરીમાર્ગ દહેજને જિલ્લા મુખ્યાલય ભરૂચ સાથે જોડે છે અને ભરૂચ શહેર મુંબઇથી અમદાવાદ નેશનલ હાઇવે 8 ઉપર આવેલું છે. જીઆઇડીસી (GIDC)ની અંદર રોડ નેટવર્ક એપીડીપીપીએલ (APDPPL) તરફ છ કિમી આગળ વધે છે અને તે ચાર લેનનો કોંક્રીટ માર્ગ છે. |
|---|
| સ્ટીમર્સ સાથે સંવાદ | વીએચએફ (VHF) ચેનલ – 73 અને વીટીએમએ (VTMS) – ખંભાત અખાત મારફતે |
|---|
| ચાર્ટ્સ | IN2039 & IN2082 |
|---|
| એન્કરેજ | VTS ખંભાતના અખાતમાં પ્રવેશતી વેસલના સુરક્ષિત એન્કરેજ માટે ગોઠવવામાં આવ્યું છે. |
|---|
| ડ્રાફ્ટ (બર્થીંગ માળખા, ટર્નિંગ સર્કલ અને ચેનલ ઉપર). | ડ્રાફ્ટ -14મીટર- ખુલ્લો દરિયો |
|---|
| પાઇલેટેજઃ | હા |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓઃ એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) મીટર્સમાં | મીન સી લેવલ = +5.1મી CD
એમએચડબલ્યુએસ (MHWS) = +8.8મી CD એમએચડબલ્યુએન (MHWN) = +7.1મી CD એચએચડબલ્યુએસ (HHWS) = + 10.8મી CD
એમએલડબલ્યુએન (MLWN) = +0.9મી CD એમએલડબલ્યુએન (MLWN) = +1.8મી CD એલએલડબલ્યુએસ (LLWS) = - 0.4મી CD |
|---|
હાર્બર માળખું
| નં. |
લંબાઇ (મીટર્સ) |
પહોળાઇ (મીટર્સ) |
ઉંડાઇ (મીટર્સ) |
ડેડવેઇટ (એમટી) |
ડિસ્પ્લેસમેન્ટ (એમટી) |
મહત્તમ સંચાલકીય વિસ્તાર |
| ઉત્તર |
૨૦૬ |
૨૯ |
૧૫.૪ |
૯૦૦૦૦ |
૧૦૬૬૦૦ |
શોર ક્રેન્સની જરૂરિયાત બલ્ક કાર્ગો માટે – ૧૯૫ મીટર્સ |
| દક્ષિણ |
૨૨૧ |
૩૦.૬ |
૧૫.૪ |
૯૦૦૦૦ |
૧૦૬૬૦૦ |
શોર ક્રેન્સની જરૂરિયાત બલ્ક કાર્ગો માટે – ૨૧૦ મીટર્સ |
|
|---|
| નેવિગેશન સહાય | જેટ્ટીના બંન્ને છેડે (ઉત્તર અને દક્ષિણ) ઉપર બેકોન લાઇટ્સ. |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | - હૂક અને ગ્રેબ મોડ દ્વારા 80 એમટીના વજનના સુરક્ષિત સંચાલન માટે 2 ગોટ્ટાવાલ્ડ જીએચએસકે (GHSK) 8332બી મોબાઇલ હાર્બર ક્રેન્સ.
- હૂક અને ગ્રેબ મોડ દ્વારા 75 એમટીના વજનના સુરક્ષિત સંચાલન માટે 2 લાઇભેર એલપીએસ (LPS) 600 મોબાઇલ હાર્બર ક્રેન્સ.
એપ્રોચ રોડથી જેટ્ટી વચ્ચે 2.5 કિમીનો માર્ગ. ૩૦ બંદર કનેવિટી ની સગવડ બંદરની અંદર જોડાણ ઉપલબ્ધ. લંબાઇ 3.8 કિમી અને રેટેડ ક્ષમતા 4200 ટીપીએચ (TPH). |
|---|
| ટ્રાન્ઝિટ શેડ્સ અને ગોડાઉન્સ |
|---|
| વિકાસની ભાવિ યોજનાઓ | બીજા બર્થના મીકેનાઇઝેશનની કામગીરીની યોજના. |
|---|
| વેબસાઇટઃ | www.adanigroup.com |
|---|
| સંપર્ક વિગતોઃ | બિઝનેસ હેડ
કેપ્ટન અનિલ કિશોર સિંઘ
ફોન : +91 2641 285001
ઇમેઇલ : anilk.singh@adani.com
મરીન અંગેની પૂછપરછ
ફોન : +91 2641 285030
+91 968769730
ઇમેઇલ : marinecontrol.dahej@adanipetronet.com
વેપાર અંગેની પૂછપરછ
શ્રી અમિત ગૌતમ
ફોન : +91 25557549
+91 9099002565
ઇમેઇલ : amit.gautam@adani.com |