પ્રાઈવેટ પોલિસી
ગુજરાત મેરિટાઇમ બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા, ગુજરાત સરકારના ઉપક્રમે અને અમારી ગોપનીયતા નીતિની સમીક્ષા કરવા બદલ આભાર.
અમે નામ અથવા સરનામા, તમે ક્યારે અમારી વેબસાઇટ વિઝીટ કરી વગેરે જેવી અંગત માહિતી એકત્ર કરતા નથી. જો તમે અમને એવી માહિતી પુરી પાડવા ઇચ્છતા હોય, તો તે માત્ર માહિતી માટેની તમારી વિનંતીને સંતોષવાના ઉપયોગ માટે છે.
તમારી વિઝીટ ખામીરહિત બનાવવા માટે અમે અમુક ટેકનિકલ માહિતી એકત્ર કરીએ છીએ. જ્યારે તમે અમારી વેબસાઇટ વિઝીટ કરો ત્યારે અમે ટેકનિકલ માહિતી એકત્ર કરીને તેનું કેવું સંચાલન કરીએ છીએ તે વિશે નીચેના વિભાગમાં સમજાવવામાં આવ્યું છે.
માહિતીનું એકત્રીકરણ અને ઓટોમેટિક સ્ટોરેજ
જ્યારે તમે આ વેબસાઇટ પર બ્રોઝ કરો, પેજીસ રીડ કરો, અથવા માહિતી ડાઉનલોડ કરો ત્યારે અમે તમારી આ વિઝીટની અમુક ચોક્કસ ટેકનિકલ માહિતીને ઓટોમેટિકલી એકત્ર અને સ્ટોર કરીએ છીએ. આ માહિતીથી ક્યારેય તમે કોણ છો તે જાણી શકાશે નહીં. તમારી વિઝીટ બાબતે અમારા દ્વારા એકત્ર અને સ્ટોર કરવામાં આવતી માહિતીની યાદી નીચે મુજબ છે :
- તમારા સર્વિસ પ્રુવાઇડર (જેમ કે mtnl.net.in)નું ઇન્ટરનેટ ડોમેઇન અને આઇપી એડ્રેસ (આઇપી એડ્રેસ એટલેકે જ્યારે તમે વેબ સર્ફિંગ કરતા હોય ત્યારે તમારા કોમ્પ્યુટરને આપોઆપ સોંપાતો એક નંબર) કે જેના દ્વારા તમે અમારી વેબસાઇટ એક્સેસ કરો છો.
- અમારી સાઇટ એક્સેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બ્રોઝરનો પ્રકાર (જેમ કે ફાયરફોક્સ, નેટસ્કેપ, ક્રોમ અથવા ઇન્ટરનેટ એક્સ્પ્લોરર) અને ઓપરેટીંગ સિસ્ટમ (વિન્ડોઝ, લિનક્ષ).
- અમારી સાઇટ તમે એક્સેસ કરી હોય તે તારીખ અને સમય.
- તમે વિઝીટ કર્યા હોય એવા પેજીસ/યુઆરએલ તથા
- જો તમે આ વેબસાઇટ પર કોઇ અન્ય વેબસાઇટ મારફતે પહોંચ્યા હોય, તો તે સંબંધિત વેબસાઇટનું એડ્રેસ
આ માહિતીનો ઉપયોગ માત્ર આ સાઇટ તમને વધુ ઉપયોગી થઇ શકે એવી બનાવવામાં અમારી સહાયતા માટેનો છે. આ ડેટા દ્વારા અમે અમારી સાઇટના વિઝીટર્સની સંખ્યા અને તે વિઝીટર્સ કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જાણીએ છીએ. અમે ક્યારેય કોઇ વ્યક્તિની વિઝીટ અંગેની માહિતીનો ટ્રેક કે રેકોર્ડ રાખતા નથી.
Cookies
When you visit some websites, they may download small pieces of software on your computer/browsing device known as cookies. Some cookies collect personal information to recognise your computer in the future. We only use non-persistent cookies or "per- session cookies”.
Per-session cookies serve technical purposes, like providing seamless navigation through this website. These cookies do not collect personal information on users and they are deleted as soon as you leave our website. The cookies do not permanently record data and they are not stored on your computer’s hard drive. The cookies are stored in memory and are only available during an active browser session. Again, once you close your browser, the cookie disappears. If you send us personal information.
We do not collect personal information for any purpose other than to respond to you (for example, to respond to your questions or provide subscriptions you have chosen). If you choose to provide us with personal information - like filling out a Contact Us form, with an e-mail address or postal address, and submitting it to us through the website - we use that information to respond to your message, and to help you get the information you’ve requested. We only share the information you give us with another Government agency if your question relates to that agency, or as otherwise required by law.
Our website never collects information or creates individual profiles for commercial marketing. While you must provide an e-mail address for a localised response to any incoming questions or comments to us, we recommend that you do NOT include any other personal information.
When you visit some websites, they may download small pieces of software on your computer/browsing device known as cookies. Some cookies collect personal information to recognise your computer in the future. We only use non-persistent cookies or "per- session cookies".
Site Security
- For site security purposes and to ensure that this service remains available to all users, this Government computer system employs commercial software programs to monitor network traffic to identify unauthorised attempts to upload or change information, or otherwise cause damage. site.
- Except for authorised law enforcement investigations, no other attempts are made to identify individual users or their usage habits. Raw data logs are used for no other purposes and are scheduled for regular deletion.
- Unauthorised attempts to upload information or change information on this service are strictly prohibited and may be punishable under the Indian IT Act.