- ફ્લોટિંગ યુનિટ્સઃ
a. જી.બી. ટગ (ટ્વીન સ્ક્રુ) 470 બેચપી
b. વર્ક બાર્જ (ડંબ) 100 એમટી - ક્રાવલર ક્રેન (ટાટા-320) 16 એમટીની ક્ષમતા સાથે અને બૂમ લેન્થ 40 ફૂટ
- 100 એમટીની ક્ષમતા સાથે કોમ્પ્યુટરાઇઝ્ડ વેબ્રિજ (જીપીઆઇડીસીએલ)
- ખુલ્લા પ્લોટ્સઃ 6, 29644 ચો.મીના વિસ્તાર સાથે
- ગોડાઉન- 1 (ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ/વર્કફશોપ્ટ વગેરે માટે વપરાતુ)
- જહાજ ટ્રાફિક અને બંદર સંચાલન વ્યવસ્થા
આ દેશમાં એકમાત્ર નાનું બંદર છે જેણે તાપી નદીમાં લાંબા નેવિગેશનલ ચેનલમાં સુરક્ષિત નેવિગેશન માટે પોતાના જહાજ અને બંદર સંચાલન વ્યવસ્થા વિકસાવી છે. વીટીપીએમએસ સ્ટેશન પર ચોવીસે કલાક લાયકાત ધરાવતા માસ્ટર મરિનર્સ રહે છે તેમની પાસે નીચેની ચીજો હોય છેઃ
- રડાર સિસ્ટમ
- એ.આઇ.એસ.
- હવામાન સ્ટેશન
- વી.એચ.એફ.
- એચ.એફ. સેટ્સ
- ટેલિફોન/ફેક્સ
- કોમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક ચાર્ટસ
મગદલ્લા બંદર ખાતે ફાયર ફાઇટિંગ સિસ્ટમ- ફાયર ટેઇલર પંપઃ 1 નંગ 1800 એલપીએમની ક્ષમતા સાથે
- ફાયર ટેન્ડરઃ 1 નંગ, 3200 એલપીએમની ક્ષમતા સાથે
- ફાયર ફાઇટિંગ નેટવર્ક સિસ્ટમઃ
a. સેન્ટ્રીફ્યુગલ પંપ- 1 નંગ, ક્ષમતા 171 કમ/કલાક
b. એમ.એસ. પાઇપ લાઇન્સ – 830.33એમ અને 150 એમએમ ડાયા.
c. ડબલ હેડે ફાયર હાયડ્ર્ન્ટ - 13 નંગ
d. એમએલએસ સ્ટેન્ડ પોસ્ટ – 13 નંગ
e. હોઝ બોક્સ – 13 નંગ
f. બ્રાંચ પાઇપ – 13 નંગ
g. હોઝ – રિલ 15 એમ- 26 નંગ