જાફરાબાદએ બારમાસી તેમજ નાના કચ્છના જહાજો સીઘા લાંગરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે. ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી ઉપર જાફરાબાદ ખાડીમાં આવેલ છે.