કાર્ય સિધ્ધિ
જીએમબીના ટ્રાફિક અને નાણાંકીય સૂચકાંકો.
સુનિશ્ચિત દર માળખું
જીએમબી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ માટે નિશ્ચિત દર મુજબ બંદર વપરાશકર્તાઓ પાસેથી વસુલ કરવામાં આવતા દરો.
પારદર્શક નીતિ ઘડતર
જીએમબી એ બંદરોના અભૂતપૂર્વ માળખાકીય વિકાસને વેગ આપવા માટે વિવિધ નીતિઓ ઘડવામાં પાયાની ભૂમિકા ભજવી છે.
જીએમબી હસ્તકના બંદરો
જીએમબી વિવિધ પ્રકારના માલ-સામાનના પરિવહન માટે ગુજરાતના દરિયાકિનારે આવેલ વિવિધ બંદરોનો નિભાવ અને સંચાલન કરે છે.
જીએમબીનું કાર્યક્ષેત્ર
ગુજરાતના દરિયાકિનારા પર માળખાકીય વિકાસ.
જહાજ વાડાઓ
જહાજોના બાંધકામમાં ગુજરાત દક્ષિણ એશિયામાં મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યુ છે અને ભારતીય શિપબિલ્ડીંગ ઓર્ડર બુકમાં 60%હિસ્સો ધરાવે છે.
અંતરિયાળ બંદરોને જોડતી રેલ સડક સવલત
બંદરો તેમજ તેને લગતા ઉદ્યોગોના વિકાસને વેગ મળે માટે ગુજરાતના બંદરો અગત્યના રેલ/રોડ સાથે જોડાયેલ છે.
નવા બંદરોનો વિકાસ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેના ખાનગીકરણના મોડેલ અંતર્ગત BOOT આધારે ખાનગી કંપનીઓની સાથે નવા બંદરો ને પ્રોત્સાહિત કરી રહી છે અને તેમના વિકાસ કરવામાં કાર્યરત છે.