Skip to
Main Content
Screen
Reader Access
-A
A
+A
Book tickets for Ghogha-Hazira RO-PAX Ferry Services
.
Search Button
English
GMB
Toggle navigation
અમારી કાર્ય વ્યવસ્થા
નિરીક્ષણ
દ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો
બોર્ડના સભ્યો
વહીવટી માળખું
જીએમબી ના વિભાગો
જીએમબી સાથે વ્યવસાય
નીતિ માળખું
વિકાસ માટે નમૂનાઓ
દર-સૂચિ
મહત્વપૂર્ણ પરિપત્ર/માહિતી
GMB Port Operations & Financial Management System
માળખાકિય સવલતોનો
વિકાસ
જીએમબીની ક્ષેત્રમર્યાદા
જીએમબી માલિકીના બંદરો
ગ્રીનફીલ્ડ બંદરો
કેપ્ટિવ જેટીસ
ખાનગી જેટીસ
શિપ યાર્ડ્સ
શિપ રિસાયક્લિંગ યાર્ડ્સ
છેલ્લા માઈલનું જોડાણ
વ્યૂહાત્મક પ્રોજેક્ટ
કાર્ય સિધ્ધિ
એવોર્ડ
હેન્ડ હોલ્ડીંગ એટ જીએમબી
સંપર્ક સેતુ
સંપર્ક કરો
અભિપ્રાય અને પૂછપરછ
પ્રશ્નોત્તરી
ઉપયોગી કડીઓ
માહિતી મેળવવાનો અધિકાર
Search
Search Button
મુખ્ય પૃષ્ઠ
અમારા વિષે
નિરીક્ષણ
દ્રષ્ટિ, મિશન અને ઉદ્દેશો
બોર્ડ સભ્યો
વહીવટી માળખું
જીએમબી ના વિભાગો
જીએમબી સાથે વેપાર
નીતિ માળખું
વિકાસ માટે નમૂનાઓ
દર-સૂચિ
મહત્વપૂર્ણ પરિપત્ર/માહિતી
GMB Port Operations & Financial Management System
આધારરૂપ વ્યવસ્થા
જીએમબીની ક્ષેત્રમર્યાદા
જીએમબી માલિકીના બંદરો
ગ્રીનફીલ્ડ બંદરો
કેપ્ટિવ જેટીસ
ખાનગી જેટીસ
શિપ યાર્ડ્સ
શિપ રિસાયક્લિંગ યાર્ડ્સ
છેલ્લા માઈલનું જોડાણ
વ્યૂહાત્મક પ્રોજેક્ટ
સિદ્ધિઓ
એવોર્ડ
Hand Holding at GMB
મદદ ડેસ્ક
સંપર્ક કરો
અભિપ્રાય અને પૂછપરછ
પ્રશ્નોત્તરી
ઉપયોગી કડીઓ
માહિતી મેળવવાનો અધિકાર
Help Desk
પ્રશ્નોત્તરી
પર્યાવરણ
Print
Share this
પર્યાવરણ
દરિયાઈ
નાણાં અને એકાઉન્ટ શાખા
1. પર્યાવરણ સેલ ક્યા સિદ્ધાંત પર કામ કરે છે?
પર્યાવરણ એ સિદ્ધાંત પર કામ કરે છે કે "પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ ન હોય તેવા પર્યાવરણીય પ્રોજેક્ટો પણ વ્યાપારી રીતે ચાલી શકે તેવા હોતા નથી."
2. પર્યાવરણ સેલના મોટા કાર્યો શું છે?
પોર્ટ્સ અને પોર્ટ્સ સ્ટ્રક્ચર માટે પર્યાવરણ અસર મૂલ્યાંકન અભ્યાસ શરૂ કરવો અને કોસ્ટ રેગ્યુલેશન ઝોન (CRZ) મંજૂરીઓ પ્રાપ્ત કરવી.
પોર્ટસ, શિપ રિસાયક્લીંગ યાર્ડ અને શિપ બિલ્ડિંગ યાર્ડઝ માટે પર્યાવરણ વ્યવસથાપન યોજના તૈયાર કરવી અને સુધારો કરવો.
હિસ્સેદારોમાં વિકાસ પ્રક્રિયા સંબંધિત પર્યાવરણ રક્ષણ અને કાનૂની ફ્રેમવર્ક માટે સતર્કતા ઝૂંબેશનું આયોજન કરવું.
દરિયાઇ પ્રદેશનો ટકાઉ વિકાસ સ્થાપિત કરવા માટે વધુ સારા પર્યાવરણ વ્યવસ્થાપનનો વિકાસ કરવા માટે જટીલ પ્રશ્નોને સમજવા માટે વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ કરવા.
3. અલંગ શિપ યાર્ડ ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપન માટે ક્યા પગલાંઓ લેવામાં આવ્યા છે?
અલંખ ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપનને આધુનિક બનાવવા માટે અદ્યતન સારવારની કામગીરી, સ્ટોરેજ, નિકાસ સવલત (TSDF) વિકસાવવામાં આવી છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે :
(a) એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
(b) ઇન્સિનરેટર
(c) લેન્ડફિલ સેલ્સ
4. પોર્ટસ ખાતે પર્યાવરણ વ્યવસ્થાપનમાં પર્યાવરણીય સેલ દ્વારા કઇ ભૂમિકા ભજવવામાં આવે છે?
જીએમબી ના દરેક પોર્ટસ માટે કોન્સોલિડેટે કોન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન (CC&A) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
પોર્ટસની હવાની ગુણવત્તાને અંકુશમાં રાખવા માટે એમ્બિયન્ટ એર ક્વોલિટીની નિયમિત દેખરેખ સાથે નિયમિત વિરામે જીએમબી પોર્ટસ ખાતે પર્યાવરણીય દેખરેખ હાથ ધરવામાં આવે છે.
પોર્ટસ ખાતે વિવિધ સંબંધિત વિકાસાત્મક પ્રવૃત્તિઓ માટે વિવિધ પર્યાવરણ મંજૂરીઓ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ) પ્રાપ્ત કરવામાં આવ્યા છે.