- જુના દહેજ બંદર ખાતે ટગ્સ, લોન્ચીસ, બાર્જીસ અને ક્રેન્સ ખાનગી કંપનીઓ પાસેથી ઉપ્લબ્ધ છે. સ્વવપરાશ માટેની જેટ્ટીસ કાર્ગો સંચાલન માટેના સાધનોથી સજ્જ છે.
- ટ્રાન્ઝિટ શેડ્સ/ગોદામો :
ટ્રાન્ઝિટ ગોદામ : ૫ એકમ (૧૦,૦૦૦ ચો.મી.).અને ૨ નંગ. (૨૧,૩૦૦ ચો.મી.) કચ્છ ખાતે
ટ્રાન્ઝિટ શેડ્સ : ૪ એકમ (૧,૬૯૦ ચો.મી.)
સંગ્રહ માટેનું પ્લેટફોર્મ : ૫ એકમ (૧૦,૦૦૦ ચો.મી.).અને ૨ નંગ. (૨૧,૩૦૦ ચો.મી.) કચ્છ ખાતે