| સુવિધાનું નામઃ | અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ. સ્થળ- મુંદ્રા |
| સ્થળ | મુંદ્રા |
| સરનામું | અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ,
અદાણી હાઉસ, પોસ્ટ બેગ નં. 1
મુંદ્રા – 370421,
કચ્છ, ગુજરાત, ભારત. ફોન : +91-2838-289248 / 448 ફેક્સ : +91-2838-289200 / 440 |
| અક્ષાંશ અને રેખાંશ | અક્ષાંશ : 22º 43’ 88’ ઉ; રેખાંશ : 69º 42’ 34’ પૂ |
|---|
| સવલતનો પ્રકાર | બારમાસ, સ્વતંત્ર, વાણિજ્યિક બંદર |
| તમારા દરિયાકાંઠાની સુવિધા અંગે ટૂંકાણમાં વર્ણન કરો | અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ, મુંદ્રા બારમાસ, સ્વતંત્ર, વાણિજ્યિક બંદર છે, જેને ભારતના પશ્ચિમ કિનારાના કચ્છના અખાતના ભૌગોલિક અને હાઇડ્રોલોજીકલ લાભો મળે છે. નવીન અને અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી બંદરને વિકસાવવામાં આવ્યુ છે અને તેની સુવિધાઓ તથા ઓફર્સ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણેની છે અને તેની સેવાઓ એક બેન્ચમાર્ક છે.
મુંદ્રા બંદર – મલ્ટી-પર્પઝ ટર્મીનલ- 10 બહુ દેતુક બર્થ્સ કાર્યરત (ટર્મીનલ – 1, ટર્મીનલ – 2 અને ટર્મીનલ – 3) સાથે બર્થીંગ પોસ્ટ-મેનામેક્સ, કેમાસરમેક્સ અને મોટા કદના વેસલ્સ માટે યોગ્ય એવા 15.5 મીટર્સ સુધીના ડ્રાફ્ટ્સ.
- બે બર્થ્સ સાથે મુંદ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મીનલ (MICT) અને ક્વેની કુલ લંબાઇ 631 મીટર્સ.
- બે બર્થ્સ સાથે અદાણી મુંદ્રા કન્ટેનર ટર્મીનલ (AMCT) ને ક્વેની કુલ લંબાઇ 631 મીટર્સ.
સાઉથ બેસિન ટર્મીનલ:
આ સુવિધા અદાણી બંદરની પશ્ચિમ દિશામાં 1 માઇલ દૂર વ્યૂહાત્મક રીતે 22º 44’ 3.10” ઉ અક્ષાંશ અને 69º 41’ 5.60” પૂ રેખાંશ ઉપર આવેલું છે અને તેની સાથે 2 બર્થ્સ તથા ક્વેની કુલ લંબાઇ 810 મીટર છે. સાઉથ બેસિન આંતરરાષ્ટ્રીય ધોરણો મૂજબ ભારતના સૌથી વધુ ક્ષમતા ધરાવતા કન્ટેનર ટર્મીનલ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ, ઇકો-ફ્રેન્ડલી અને વિશ્વ સ્તરીય ટેક્નોલોજીથી સજ્જ છે.
વેસ્ટ બેસિન ટર્મીનલ:
આ સુવિધા અદાણી બંદરેથી 09 માઇલ દૂર વ્યૂહાત્મક સ્થળે 22º 44’ 53.10” ઉ અક્ષાંશ અને 69º 33’ 55.60” પૂ રેખાંશ ઉપર આવેલું છે. વેસ્ટ બેસિન આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ક્ષમતા ધરાવતા બલ્ક આયાત ટર્મીનલ તરીકે વિકસાવાઇ રહ્યું છે. શ્રેષ્ઠ માળખાકીય સુવિધા, ઇકો-ફ્રેન્ડલી અને વિશ્વ સ્તરીય ટેક્નોલોજીથી તેને સજ્જ કરવામાં આવ્યું છે.
સિંગલ પોઇન્ટ મુરિંગ્સઃ- અદાણી પોર્ટ એસપીએ (SPM)નો વિકાસ - સારસંભાળ તથા સંચાલન એચએમઇએલ (HMEL) દ્વારા કરવામાં આવે છે.
- એચએમઇએલ (HMEL) એસપીએ (SPM)- એસપીએમ (SPM)નો વિકાસ, સારસંભાળ તથા સંચાલન એચએમઇએલ (HMEL) દ્વારા કરવામાં આવે છે.
|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | અદાણી બંદર દ્વારા કોલસા, ઘઉં, ખાતર, ખનિજો, ઓર, સ્ટીલ, ખાદ્ય તેલ, રસાયણો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્થી લઇને કન્ટેનર કાર્ગો, ઓટોમોબાઇલ્સ અને ક્રૂડ ઓઇલ સહિતના સંખ્યાબંધ બલ્ક કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. |
|---|
| આયાત | કોલસોસા, ખાતર, ખાતર માટેના કાચા માલ, સ્ટીલ પ્લેટ્સ, સ્ટીલ કોઇલ્સ, બિટુમેન, ખાદ્ય તેલ, ખાંડ, ઘઉં, રસાયણો, કન્ટેનર્સ, પાઇન લોગ્સ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવે છે. |
|---|
| નિકાસ | જ્યારે કે ચોખા, ઘઉં, બેન્ટોનાઇટ, બોક્સાઇટ, એસબીએમ, સ્ટીલ પાઇપ્સ, રસાયણો, કન્ટેનર્સ, કૃષિ પેદાશો, રો-રો વેસલ્સ દ્વારા કાર/ વાહનોની નિકાસ કરવામાં આવે છે. |
|---|
| નિર્માણ પામેલા વેસલ્સના પ્રકારો | લાગુ પડશે નહીં |
|---|
| રેલ અને રોડ નેટવર્ક. | રેલ
એપીએસઇઝેડ (APSEZ) ખાનગી રીતે વિકસાવેલી 64 કિમી લાંબી રેલ લાઇન મારફતે ભારતીય રેલવેના નેટવર્ક સાથે જોડાયેલું છે. આ ખાનગી રેલવે લાઇન એપીએસઇઝેડ (APSEZ) દ્વારા વિકસાવવામાં આવી છે અને તે નજીકના આદિપુર ખાતેની ભારતીય રેલવે સાથે બંદરને જોડે છે. આ એકમાર્ગીય ક્ષમતા એપીએસઇઝેડથી (APSEZ) 45 ટ્રેનની અવરજવરનું સંચાલન કરી શકે છે. એપીએસઇઝેડે (APSEZ) આદિપુર-મુંદ્રા માર્ગના ડબલ-લાઇનીંગની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને આ વિસ્તરણથી મુંદ્રા અને આદિપુર વચ્ચે દૈનિક 130 ટ્રેન ચલાવવાની ક્ષમતા છે.
માર્ગ
એપીએસઇઝેડ (APSEZ) નેશનલ રોડ નેટવર્ક એનએચ-8એ એક્સટેન્શન તથા અન્ય રાજ્ય ધોરીમાર્ગ (એસએચ6 અને એસએચ 48) સાથે જોડાયેલું છે. મોટા ચાર લેન માર્ગો રોડ બંદરો તરફ આવતા અને જતાં બંન્ને પ્રકારના ટ્રાફિકની સરળ અને અસરકારક અવરજવર સુનિશ્ચિત કરે છે. એસઇઝેડ (SEZ)માં ચાર-માર્ગીય રેલ-ઓવર બ્રિજ સુનિશ્ચિત કરે છે કે વિવિધ પ્રકારના પરિવહનના માધ્યમોની અન્યોની ગતિવિધિ સામે અવરોધ પેદા ન કરે. |
|---|
| સ્ટીમર્સ | વીએચએફ (VHF) ચેનલ 16 અ 73 સાથે સંચાર |
|---|
| ચાર્ટ્સ | – ઇન્ડિયન ચાર્ટ્સ નં.. આઇએન (IN) 2013, આઇએન (IN) 2079 અને આઇએન (IN) 2107
બીએ (BA) ચાર્ટ નં. (BA) બીએ 682. |
|---|
| એન્કરેજ | બહુ દેતુક અને સાઉથ બેસિન ટર્મીનલ એન્કરેજિસઃ
બહુ દેતુક ટર્મીનલ (નવીનાલ આઇલેન્ડ) અને સાઉથ બેસિન ઉપર બર્થની રાહ જોતા વેસલ્સે આ સ્થિતિ પ્રમાણે લંગારવાનું રહેશે.
સામાન્ય એન્કરેજ વિસ્તાર ‘એ’:-
(એ) 22° 41.26’ઉ, 69º 44.06’પૂ
(બી) 22° 39.82’ઉ, 69º 45.70’પૂ
(સી) 22° 39.48’ઉ, 69º 42.06’પૂ
(ડી) 22° 37.58’ઉ, 69º 42.06’પૂ
એસટીએસ એન્કરેજ વિસ્તાર:-
0.5 એનએમ (nm) વ્યાપ સાથે (એ) ઉપર કેન્દ્રિત અક્ષાંશ. 22° 41.75’ઉ, રેખાંશ 69º 46.50’પૂ
પશ્ચિમ બેસિન ટર્મીનલ એન્કરેજ:
વેસ્ટ બેસિન ઉપર બર્થની રાહ જોતાં વેસલ્સે આપેલી સ્થિતિ પ્રમાણે લંગારવાનું રહેશે.
અક્ષાંશ 22° 39.92’ઉ, રેખાંશ 69º 36.06’પૂ
અક્ષાંશ 22° 37.97’ઉ, રેખાંશ 69º 36.06’પૂ
અક્ષાંશ 22° 39.92’ઉ, રેખાંશ 69º 32.42’પૂ
અક્ષાંશ 22° 39.04’ઉ, રેખાંશ 69º 32.42’પૂ
એન્કરેજ વિસ્તારની ઉંડાઇ 30 મીટર્સ અને વર્ષ દદરમિયાન તેનું હોલ્ડિંગ ગ્રાન્ડ સારું હોય છે.
એસપીએમ(SPM) એન્કરેજ:
(એ) અક્ષાંશ 22° 38.55’ઉ રેખાંશ 69º 38.06’પૂ
(બી) અક્ષાંશ 22° 37.60’ઉ રેખાંશ 69º 38.06’પૂ
(સી) અક્ષાંશ 22° 38.55’ઉ રેખાંશ 69º 36.07’પૂ
(ડી) અક્ષાંશ 22° 37.96’ઉ રેખાંશ 69º 36.07’પૂ |
|---|
| ડ્રાફ્ટ (બર્થીંગ માળખા, ટર્નિંગ સર્કલ અને ચેનલ ઉપર) |
| ટર્મીનલ-1 |
ટર્મીનલ-2 |
ટર્મીનલ-3 | બી 1-15.0 મી
બી 2-13.0 મી
બી 3-14.1 મી
બી 4-13.0 મી
બેરેજ બર્થ- 6.0 m |
બી 5-14.2 મી
બી 6-15.5 મી
બી 7-11.8 મી
બી 8-11.0 મી |
બી 9-13.0 મી
બી -10-12.8 મી |
| વેસ્ટ બેસિન |
સાઉથ બેસિન |
એમઆઇસીટી (MICT) | WB1–17.3 મી
WB2–17.3 મી
WB3–17.3 મી
વેસ્ટ બેસિન એપ્રોચ ચેનલની ઉંડાઇ–16.5 મી |
SB6-16.0 મી
સાઉથ બેસિન એપ્રોચ ચેનલની ઉંડાઇ–14.7 મી |
CB1-13.5 m
CB2-13.8 M
એમઆઇસીટી (MICT) એપ્રોચ ચેનલની ઉંડાઇ -13.1 મી |
| એએમસીટી (AMCT) |
અદાણી બંદર એસપીએમ (SPM) |
એચએમઇએલ એસપીએમ (HMEL SPM) | CB3-14.2 મી
CB4-14.3 ણી |
32.0 મી |
32.0 મી | |
|---|
| પાઇલોટેજ | દિવસમાં 24 કલાક પાઇલોટ્સ ઉપલબ્ધ હોય છે. પાઇલોટ્સ ટગ બોટ્સનો ઉપયોગ કરીને વેસલ્સને લંગારે છે, જેમાં વ્હાઇટ એકોમોડેશન અને બ્લેક હલ હોય છે.
તમામ પાઇલોટ બોટ્સ વીએચએફ (VHF) ચેનલ – 73 ઉપર દરેક સમયે સાંભળતી હોય છે. |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓઃ એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) – મીટરમાં | ભરતીની ઉંચાઇ +0.00મીટરથી +6.40 મીટર વચ્ચે નેપ અને સ્પ્રિંગ ભરતીના આધારે રહે છે.
ભરતીના પ્રવાહો 0700-2500 વચ્ચે સરેરાશ 3કેટીએસ હોય છે અને સ્પ્રિંગ ભરતી વખતે 4-5 કેટીએસ વચ્ચે હોય છે.
મોંજાની ઉંચાઇ આશરે 0.14 – 1.30 મીટર અને મોંજાનો સમય આશરે 6.50 સેકંડ – 17.0 સેકન્ડ હોય છે. |
|---|
| હાર્બર માળખું | મલ્ટી-પર્પઝ ટર્મીનલ:
| બર્થ નં. |
એલઓએ (LOA) (મીટર્સ) |
બીમ (મીટર્સ) |
ડ્રાફ્ટ* (મીટર્સ) |
ડેડવેઇટ (એમટી) |
ડિસપ્લેસમેન્ટ (એમટી) | | B 01 | 275 | 38 |
15 |
75000 |
90000 | | B 02 | 180 | 32 |
13 |
30000 |
40000 | | B 03 | 225 | 38 |
14.5 |
60000 |
90000 | | B 04 | 225 | 32 |
13.1 |
60000 |
90000 |
| બર્જ બર્થ |
80 |
15 |
6 |
2500 |
4200 | | B 05 | 250 | 38 |
14.1 |
150000 |
180000 | | B 06 | 250 | 38 |
15.5 |
150000 |
180000 | | B 07 | 175 | 35 |
12 |
40000 |
63000 | | B 08 | 175 | 35 |
10.5 |
40000 |
63000 | | B 09 | - | - |
13.5 |
- |
74000 | | B 10 | - | - |
13.5 |
- |
74000 |
* બર્થિગ ડ્રાફ્ટ ઉંચા સ્તરે ભરતી હોઇ શકે છે.
** બર્થિંગના સમયે શીપના ડ્રાફ્ટના લઘુત્તમ 10 ટકા કીલ ક્લિઅરન્સ હેઠળ જાળવવામાં આવશે. | બી 05 અને બી 06ના કુલ ક્વેની લંબાઇ 575 મીટર્સ, બી 07 અને બી 08ની 442 મીટર્સ અને બી 09 અને બી 10ની 494 મીટર્સ સીધી લાઇનમાં છે અને તેથી એલઓએ (LOA)ના આધારે દરેક ક્વેમાં બેથી વધુ શીપ બર્થ કરી શકાય છે, જે બે વેસલ્સ વચ્ચે ઓછામાં ઓછા 35 મીટર્સની મંજૂરીને આધીન રહેશે.
કન્ટેનર બર્થ્સ:
| બર્થ નં. |
એલઓએ (LOA) (મીટર્સ) |
બીમ (મીટર્સ) |
ડ્રાફ્ટ* (મીટર્સ) |
ડેડવેઇટ (એમટી) |
| મુંદ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મીનલ | | CB 01 | 632 | 42 |
13.3 |
150000 | | CB 02 | 632 | 32 |
13.3 |
150000 | | અદાણી મુંદ્રા કન્ટેનર ટર્મીનલ | | CB 03 | 631 | 42 |
14.3 |
150000 |
| CB 04 |
631 |
42 |
14.4 |
150000 | | અદાણી મુંદ્રા કન્ટેનર ટર્મીનલ | | SB6 | 810 | - |
- |
- | | SB7 | 810 | - |
- |
- | બર્થિંગના સમયે શીપના ડ્રાફ્ટના લઘુત્તમ 10 ટકા કીલ ક્લિઅરન્સ હેઠળ જાળવવામાં આવશે.
ક્રૂડ ઓઇલ બર્થ્સઃ
એપીએસઇઝેડ (APSEZ) સીંગલ પોઇન્ટ મૂરીંગૉ
એપીએસઇઝેડ (APSEZ) સંપૂર્ણપણે આઇઓસીએલ (IOCL) કાર્ગોનું સંચાલન કરે છે. તે અત્યંત વિશાળ ક્રૂડ કેરિયર્સ (VLCC) અને 360,000 ટન ડીડબલ્યુટી (DWT) સુધીના અલ્ટ્રા લાર્જ ક્રૂડ કેરિયર્સ (ULCC) સંભાળવા માટે સક્ષમ છે. આ 5 નોટિકલ માઇલ્સના અંતરે આવેલું છે.
દર કલાકે 8,000થી 10,000નો ડિસ્ચાર્જ દર.
એચએમઇએલ (HMEL) સીંગલ પોઇન્ટ મૂટીંગ
એચએમઇએલ (HMEL) એસપીએમ (SPM) માત્ર એચએમઇએલ (HMEL) કાર્ગોનું જ સંચાલન કરે છે. તે અત્યંત વિશાળ ક્રૂડ કેરિયર્સ (VLCC) અને 360,000 ટન ડીડબલ્યુટી (DWT) સુધીના અલ્ટ્રા લાર્જ ક્રૂડ કેરિયર્સ (ULCC) સંભાળવા માટે સક્ષમ છે. આ 5 નોટિકલ માઇલ્સના અંતરે આવેલું છે.
દર કલાકે 8,000થી 12,000નો ડિસ્ચાર્જ દર.
વેસ્ટ બેસિન કોલસો ટર્મીનલ:
| બર્થ નં. |
એલઓએ (LOA) (મીટર્સ) |
ડ્રાફ્ટ* (મીટર્સ) |
ડિસ્પ્લેસમેન્ટ (એમટી) | | WB 01 | 325 | 17.3 |
266000 | | WB 02 | 325 | 17.3 |
266000 | | WB 03 | 225 | 12.5 |
266000 |
| WB 04 |
388 |
17 |
266000 | |
|---|
| નેવિગેશનલ સહાયઃ | નવીનાળ લાઇટ હાઉસઃ
સ્થિતિ: અક્ષાંશ 22º 43’ 53.282” ઉ રેખાંશ 69º 47’ 21.788” પૂ
સમુદ્રના મુખ્ય સ્તર કરતાં ટાવરની ઉંચાઇ એમએસએલ (MSL): 28 મી
નોટિકલ માઇલ્સમાં રેન્જ: 15એનએમ (Nm) અથવા વધુ /દ્રશ્યતા ઉપર આધાર.
દિવસ માર્ક – ટાવરનો આકાર, ચિત્રના રંગ: કાળા અને સફેદ બેન્ડ સાથે ટ્રેસલ ટાવર
એમઆઇસીટી (MICT) ચેનલ બોયુઝ:
સ્ટારબોર્ડ હેન્ડ નં. 1 સાથે ટોપ માર્ક: Q Fl (G)
પોર્ટ હેન્ડ નં. 2 સાથે ટોપ માર્ક: Fl (R)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 3 સાથે ટોપ માર્ક: Fl (G)
કાર્ડિનલ બોયુ નં.. 5 સાથે ટોપ માર્ક: Q 9 Fl (W)
કાર્ડિનલ બોયુ નં. 7 સાથે ટોપ માર્ક: Q (6) + Lfl (W)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 9 સાથે ટોપ માર્ક: Fl G 5s
ટ્રાન્ઝિટ લાઇટ્સઃ ક્વે બાજૂએથી ટ્રાન્ઝિટ લાઇટ્સ 90 મીટર દૂર પ્રકાશ ફેંકે છે.
આગળ: Q Fl (G) 19મી, 10 એનએમ (NM), પાછળ:OCC (G) 34m, 10 એનએમ (NM)
સાઉઝ બેસિન ચેનલ બોયુઝઃ
સ્ટારબોર્ડ હેન્ડ (G) બોયુ નં. 1: અક્ષાંશ 22º 43' 43.86" ઉ રેખાંશ 69º 41' 50.37" પૂ
પોર્ટ હેન્ડ (R) બોયુ નં. 2: અક્ષાંશ 22º 43' 40.48" ઉ રેખાંશ 69º 41' 23.66" પૂ
સ્ટારબોર્ડ હેન્ડ (G) બોયુ નં. 3: અક્ષાંશ 22º 43' 50.23" ઉ રેખાંશ 69º 41' 45.29" પૂ
પોર્ટ હેન્ડ (R) બોયુ નં. 4: અક્ષાંશ 22º 43' 47.46" ઉ રેખાંશ 69º 41' 27.89" પૂ
સ્ટારબોર્ડ હેન્ડ (G) બોયુ નં. 5: અક્ષાંશ 22º 44' 01.50" ઉ રેખાંશ 69º 41' 47.56" પૂ
પોર્ટ હેન્ડ (R) બોયુ નં. 6: અક્ષાંશ 22º 44' 01.66" ઉ રેખાંશ 69º 41' 20.26" પૂ
વેસ્ટ બેસિન ચેનલ બોયુઝઃ
સ્ટારબોર્ડ હેન્ડ નં. 1 સાથે ટોપ માર્ક: ISO 4s (G)
પોર્ટ હેન્ડ નં. 2 સાથે ટોપ માર્ક: ISO 4s (R)
સ્ટારબોર્ડ હેન્ડ નં.3 સાથે ટોપ માર્ક: Q 1s (G)
પોર્ટ હેન્ડ નં. 4 સાથે ટોપ માર્ક: Q 1s (R)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 5 સાથે ટોપ માર્ક: OC (2) 8s (G)
પોર્ટ હેન્ડ નં.6 સાથે ટોપ માર્ક: OC (2) 8s (R)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 7 સાથે ટોપ માર્ક: Q 1s (G)
પોર્ટ હેન્ડ નં.8 with top mark: Q 1s (R)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 9 with top mark: OC (2) 8s (G)
સ્ટારબોર્ડ હેન્ડ નં. 11 with top mark: MO (U) 10s (G)
બ્રેક વોટર લાઇટ : ફિક્સ્ડ (આર), રેન્જ:5.0 એનએમ (NM)
વેસ્ટ બેસિન લીડીંગ લાઇટ્સઃ
ફ્રન્ટ લીડીંગ લાઇટઃ આઇએસઓ (ISO) 3s (W), રેન્જ: 7.7 એનએમ (NM), ઉંચાઇ: 20 મી
રિયર લીડીંગ લાઇટ: OC 9s (W), રેન્જ: 7.7 એનએમ (NM), ઉંચાઇ: 46 મી |
|---|
| મીકેનીકલ સુવિધાઓ અને ઉપકરણોઃ | ક્રેન્સઃ:4 ગોટ્ટાવાલ્ડ એચએમકે (HMK) 330 ઇજી મોબાઇલ હાર્બર ક્રેન્સ હુક સાથે 1000 એમટીના વજન ઉપાડવાની ક્ષમતા તથા ગ્રેબ મોડ 12 સાથે કામગીરીમાં સુરક્ષિત. લાઇભેર એલએચએમ (LHM) 400 મોબાઇલ હાર્બર ક્રેન્સ હુક સાથે 100 એમટી અને ગ્રેબ મોડ 2 સાથે કામગીરીમાં સુરક્ષિત. નોએલ પોસ્ટ પનામા રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સ (સીંગલ લિફ્ટ) 40 એમટીની સ્થાપિત ક્ષમતા સાથે તથા આઉટરીચ 18 ક્રોસ 4. નોએલ સુપરપોસ્ટ પનામા રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સ (બે લિફ્ટી) 60 એમટીની સ્થાપિત ક્ષમતા સાથે તથા આઉટરીચ 22 ક્રોસ 6. ઝેડપીએમસી (ZPMC) સુપરપોસ્ટ પનામા રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સ (બે લિફ્ટ) 61 એમટીની સ્થાપિત ક્ષમતા સાથે તથા આઉટરીચ 22 ક્રોસ 6. ઝેડપીએમસી (ZPMC) સુપરુપોસ્ટ પનામા રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સ (બે લિફ્ટ) 65 એમટીની સ્થાપિત ક્ષમતા સાથે તથા આઉટરીચ 24 ક્રોસ 7. ઝેડપીએમસી (ZPMC) ગ્રેબ શીપ અનલોડર્સ 2000 ટીપીએચ (TPH)ની સંચાલન ક્ષમતા.
એફસીસી (FCC): અત્યાધુનિક મીકેનાઇઝ્ડ કાર્ગો કોમ્પલેક્ષ કે જેમાં 44 બેગીંગ મશીન્સ તથા દૈનિક 8-10 ફર્ટિલાઇઝર રેકના સંચાલનની ક્ષમતા. ઉદા. દૈનિક 28,000 ટન.
વેગન લોડીંગ સિસ્ટમઃ બે રેલ લાઇન્સ સાથે ઝડપી વેગન લોડીંગ સિસ્ટમ અને દૈનિક 88,000 ટન લોડ કરવાની ક્ષમતા.
ટ્રક લોડીંગ સિસ્ટમઃ ત્રણ સીલોઝ સાથેની મીકેનાઇઝ્ડ ટ્રક લોડીંગ સિસ્ટમ અને દૈનિક લોડ કરવાની ક્ષમતા 12,000 ટન.
પાઇપલાઇન્સઃ બંદરેથી ગ્રાહકના એકમ સુધી લિક્વિડ કાર્ગોના વગન માટે ક્રોસ કન્ટ્રી પાઇપલાઇન.
કન્વેયર સિસ્ટમઃ 21 કિમી લાંબી કન્વેયર સિસ્ટમ્સ, 7.5 m/s પહોંચાડવાની ઝડપ. હાઇ સ્પીડ કન્વેયર્સથી વેસ્ટ બેસિન ટ્રાન્સપોર્ટ્સ કોલસોથી સીજીપીએલ (CGPL) અને એપીએલ(APL). |
|---|
| ટ્રાન્ઝિટ શેડ્સ અને ગોડાઉન્સ | ગોડાઉન્સઃ
ખાતર, ખાતરના કાચા માલ (FRM), ડીઓસી ((DOC), ચોખા, ખાંડ વગેરે જેવા વિવિધ કાર્ગોના સંગ્રહ માટે કુલ 223,520 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા 27 બંધ ગોડાઉન.
એગ્રીપાર્ક
કુલ 2.5 લાખ મીટર વિસ્તારમાં એગ્રી પાર્કનું બાંધકામ ચાલી રહ્યું છે અને તે વાર્ષિક બે મિલિયન ટન કૃષિ પેદાશોનું સંચાલન કરે તેવી અપેક્ષા છે. કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે અને તેમાં 94,500 ચોરસ મીટર સંગ્રહ વિસ્તારમાં 27,000 ચોરસ ફુટ મીટરના કાયમી ગોડાઉન્સ અને 67,500 ચોરસ મીટર્સના રેલહેડ્સ સાથેના ટ્રાન્ઝિટ ગોડાઉન્સનો સમાવેશ થાય છે.
સ્ટીલ યાર્ડ
સ્ટીલ પાઇપ્સ, સ્ટીલ સ્લેબ્સ, સ્ટીલ પ્લેટ્સ અને સ્ટીલ કોઇલ્સના સંગ્રહ માટે 120,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ સમર્પિત સ્ટીલ યાર્ડ.
લિક્વિડ ટર્મીનલ
- ખાદ્ય તેલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, બિટુમેન, રસાયણો જેવા વિવિધ પ્રવાહીઓનાના વિશાળ જથ્થાના સંગ્રહ માટે કુલ 4.25 લાખ કિલોલીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા 97 ટેન્ક્સ સાથેનું ટેન્ક ટર્મીનલ.
- રોડ ટેન્કર લોડીંગ માટે સ્વતંત્ર ટેન્ક સાથે સમર્પિત પંપ (88 પંપ્સ)
- ટેન્કમાંથી થતી ડિલિવરી સામે અવરોધ ન સર્જાય તે માટે 88 લોડીંગ બોયુઝ. મતલબ ત્રણ રોડ ટેન્કર્સ એકસાથે સ્વતંત્ર ટેન્કને લોડ કરી શકાશે તેમજ 12 અનલોડીંગ બેસ.
- બંદરની અંદરના ભાગમાં બલ્ક બિટુમેન સંગ્રહ ટેન્ક. બે ટેન્ક અને પ્રત્યેકની ક્ષમતા 3000 કેએલ તથા 430 કેએલની એક સર્વિસટેન્ક.
- અગ્નિશામક, નાઇટ્રોજન, ગરમ પાણીના પ્રવાહ, એફ્લુઅન્ટ્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) અને ઓઇલ વોટર સેપરેટર સિસ્ટમ.
- લિક્વિડ ટર્મીનલની અંદર 9 પંપ હાઉસિઝ અને 7 વે-બ્રિજ.
- પાઇપલાઇન પ્રોડક્ટને આગળ ધક્કો મારવા અને પાઇપલાઇનની અસરકારક રીતે સફાઇ માટે દરેક પાઇપલાઇનમાં કપ પીગીંગ સિસ્ટમ.
- નિકાસ પંપ્સની સ્થાપના. કાર્ગોને ટેન્ક્સમાંથી વેસલમાં લઇ જવા માટે દર કલાકે 4 નં. X 300 ક્યુબીક મીટર અને દર કલાકે 3 નં. X 500 ક્યુબીક મીટર.
- ઇએનસીએલ- ડિલિવરી માટે 9 ટેન્ક્સ (16 નં.) સાથે રડાર ગેજ અને માસ ફ્લો સામગ્રી
ઓપન સ્ટોરેજ
ખનિજો, પ્રોજેક્ટ કાર્ગો, સ્ક્રેપ, ક્લિંકરસ મીઠા વગેરે માટે 3,110,154 ચોરસ મીટર્સ વિસ્તારમાં ફેલાયેલું અલાયદુ ઓપન સ્ટોરેજ યાર્ડ
- કોલસો સ્ટોરેજ યાર્ડની ક્ષમતા (પ્રથમ તબક્કો) 3.2 મીલીયન ટન છે અને ચોક્કસ ગ્રાહકો માટે સમર્પિત. રેલ સાઇડીંગની સાથએ-સાથે 26,000 ચોરસ મીટર્સ વિસ્તારમાં ઓપન સ્ટોરેજ.
|
|---|
| સાઉથ બેસિના વિકાસની યોજનાઓઃ | સાઉથ બેસિનઃ:
તબક્કાવાર રીતે કુલ 11 બર્થઅસ (અંદરની બાજૂએ 9 કન્ટેનર અને બહારની બાજૂએ 2 લિક્વિડ બર્થ્સ - ઓફ બર્થ – 2).
વેસ્ટ બેસિનઃ
તબક્કાવાર રીતે કુલ 17 બર્થ્સ
એલએનજી ટર્મીનલ:
2 બર્થ્સ ઇટીસી (ETC) 2014-15.
લિક્વિડ ટર્મીનલ :
આગામી પાંચ વર્ષની યોજના પ્રમાણે 4 બર્થ્સ.
નોર્થ બેસિનઃ આગામી 10 વર્ષ માટે યોજના.
ઇસ્ટ બેસિનઃ આગામી 10 વર્ષ માટે યોજના. |
|---|
| વેબસાઇટ | www.mundraport.com |
|---|
| સંપર્કની વિગતો | અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ
અદાણી હાઉસ, પોસ્ટ બેગ નં. 1,
મુંદ્રા – 370421,
કચ્છ, ગુજરાત, ભારત. ફોન : +91–2838-289248 / 448 ફેક્સ : +91–2838-289200 / 440 |